Peace of mind.
Henry Ford ( 1863 to 1947 ) a world-renowned American businessman, achieved everything a person wanted in life.
A journalist asked him, you have a lot of wealth and you can smell the fragrance of charity, the whole world is well aware of your achievement, wealth and success, in such a situation do you feel any lack?
Henry Ford immediately said that the aching vein had been suppressed, that he had gained a lot of wealth in life, that he was happy, that he had been successful in his service, but that he had always had good friends. Let's find true friends first.
The journalist says in reply, by doing so you will not get a single true friend, you cannot get true, benevolent and welfare friend from wealth.
Henry Ford admits that the affection and friendship he received from his childhood friends, but the wealth he had built up a wall between me and my childhood friends, as a result of my old age, I have no one with whom I can describe the difficulties or problems. The bliss of life cannot be felt!
--------------------------------------------------------
કોઇ વ્યક્તિ જીવનમાં જે કંઈ ઇચ્છે તે સઘળું અમેરીકા નાં જગ વિખ્યાત ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડે (1863 to 1947) પ્રાપ્ત કર્યું હતું , કિર્તી, કમાણી અને સેવા ભાવની દ્રષ્ટિએ લોક ચાહના નાં શિખર પર બિરાજતાં હતા,
એક પત્રકાર એ એમને પુછ્યું, તમારી પાસે અઢળક સંપત્તિ છે અને સખાવત ની સુવાસ જોવા મળે છે, આખું વિશ્વ આપની સિદ્ધિ, સંપત્તિ અને સફળતા થી સારી રીતે પરિચિત છે, આવી સ્થિતિમાં આપ ને કોઈ અભાવ નો ની લાગણી થાય છે ખરી?
હેન્રી ફોર્ડે એ દુખતી નસ દબાઇ ગઇ હોય તેમ તત્કાળ કહ્યું, જીવનમાં અઢળક સંપત્તિ મેળવી, સઘળા સુખો પામ્યો, સેવા કાર્યો માં પણ સફળ રહ્યો છતા હંમેશા સારા મિત્રો ની ખોટ રહી છે, મને ફરી થી જીવન ની શરૂઆત કરવા મળે તો સઘળી સંપત્તિ ના ભોગે પણ પહેલા સાચા મિત્રો ની શોધ કરુ.
પત્રકાર જવાબ માં કહે છે, આમ કરવાથી આપને એક પણ સાચો મિત્ર નહીં મળે, સંપત્તિ થી સાચો, હિતેચ્છુ અને કલ્યાણમિત્ર મેળવી શકાતા નથી.
હેન્રી ફોર્ડે વાત સ્વીકારી કહ્યું , બાળપણ માં જે મિત્રો પાસેથી જે સ્નેહ અને મૈત્રીભાવ પામ્યો હતો પણ ધન વૈભવ એ મારા અને બાળસખાઓ વચ્ચે એક દિવાલ ઉભી કરી દીધી હતી, પરીણામે આજે વ્રુધ્ધાવસ્થા એ મારી પાસે કોઈ વ્યક્તિ નથી જેની સાથે મુસ્કેલીઓ કે સમસ્યા વર્ણવી શકાય. જીવન ની ધન્યતા અનુભવી શકાતી નથી.!

Comments
Post a Comment