Take Bath with Cold water.
It is very clearly written in Indian Ayurveda that one should never take a bath with hot water. Always use cold water for bathing. This is because the temperature of cold water remains normal which does not cause any harm to the body.
Assuming you have a high fever and are unable to bathe in cold water, this is the situation Can use hot water.
Thus hot water is extremely beneficial, but only if it is used for drinking. But if your body is very healthy, you should never take a hot bath. Bathing in hot water can cause many diseases.
There is a formula in Indian Ayurveda that if you pour hot water on your head, you are likely to get 123 types of dangerous diseases. The disease can be mental and physical.
Many Indians have a habit of bathing in hot water in winter. Especially in "Maharashtra State". People cannot bathe without hot water in winter.
There is no need to panic if you too have got into the habit of bathing in hot water but with a simple remedy you can keep diseases away.
भारतीय आयुर्वेद में बहुत स्पष्ट लिखा है कि कभी भी गर्म पानी से स्नान नहीं करना चाहिए। नहाने के लिए हमेशा ठंडे पानी का इस्तेमाल करें। ऐसा इसलिए होता है क्योंकि ठंडे पानी का तापमान सामान्य रहता है जिससे शरीर को कोई नुकसान नहीं होता है।
मान लें कि आपको तेज बुखार है और ठंडे पानी से स्नान नहीं कर पा रहे हैं, यह स्थिति है, गर्म पानी का उपयोग कर सकते हैं।
इस प्रकार गर्म पानी बेहद फायदेमंद होता है, लेकिन केवल तभी जब इसका उपयोग पीने के लिए किया जाए। लेकिन अगर आपका शरीर बहुत स्वस्थ है तो आपको कभी भी गर्म पानी से स्नान नहीं करना चाहिए। गर्म पानी से नहाने से कई तरह की बीमारियां हो सकती हैं।
भारतीय आयुर्वेद में एक सूत्र है कि यदि आप अपने सिर पर गर्म पानी डालते हैं, तो आपको 123 प्रकार के खतरनाक रोग होने की संभावना होती है। रोग मानसिक और शारीरिक हो सकता है।
बहुत से भारतीयों को सर्दियों में गर्म पानी से नहाने की आदत होती है। खासकर "महाराष्ट्र राज्य" में लोग सर्दियों में गर्म पानी के बिना स्नान नहीं कर सकते।
अगर आपको भी गर्म पानी से नहाने की आदत हो गई है तो घबराने की जरूरत नहीं है लेकिन एक आसान से उपाय से आप बीमारियों से दूर रह सकते हैं।
ભારતીય આયુર્વેદમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ક્યારેય ગરમ પાણી થી સ્નાન ના કરવું જોઈએ. હંમેશા નહાવા માટે ઠંડા પાણી નો ઉપયોગ કરો. કારણ કે ઠંડા પાણી નું તાપમાન સામાન્ય રહે છે જેનાથી શરીરને કોઇ પણ પ્રકારનું કોઈ નુકશાન નથી પહોંચતું.
માની લો કે તમને ખુબ જ તાવ છે અને ઠંડા પાણી થી નહાવા માટે અસમર્થ છો , તો આ પરિસ્થિતિ
માં ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.
આમ તો ગરમ પાણી અત્યંત લાભદાયી છે, પરંતુ તે માત્ર પીવા માટે ઉપયોગ કરવા માં આવે તો. પરંતુ તમારું શરીર ખૂબ તંદુરસ્ત છે તો કદી પણ ગરમ પાણીથી ના નહાવું જોઈએ. ગરમ પાણી થી નહાવા થી તમને ઘણા પ્રકારના રોગો થઇ શકે છે.
ભારતીય આયુર્વેદમાં નિશ્ચિત કરેલ એક સૂત્ર છે કે જો તમે માથા ઉપર ગરમ પાણી રેડો છો , તો તમને 123 પ્રકારનાં ખતરનાક રોગો થવાની સંભાવના રહેલી છે. આ રોગ માનસિક અને શારીરિક હોઈ શકે છે.
ઘણા બધા ભારતીયો ને શિયાળામાં ગરમ પાણીથી નહાવાની ટેવ છે. ખાસ કરીને ” મહારાષ્ટ્ર રાજ્ય” માં.લોકો શિયાળામાં ગરમ પાણી વગર સ્નાન નથી કરી શકતા.
જો તમને પણ ગરમ પાણીથી નહાવાની ટેવ પડી ગયેલ હોય તો ગભરાવાની જરૂર નથી પરંતુ એક સરળ ઉપાય થી તમે બીમારીઓ દૂર રાખી શકો છો. અને તે ઉપાય એ છે કે જયારે તમે ગરમ પાણીથી ન્હાશો તો, પાણીને બધા અંગો ઉપર નાખો પણ માથા પાર નઈ નાખતા, કેમકે માથા અને આંખ ઉપર પાણી નાખવાથી કફ થવાની શક્યતા વધુ છે. એટલે આ બન્ને અંગો પાર ગરમ પાણી ના નાખતા.
આંખો અને માથા માટે ઠંડુ પાણી ખુબજ લાભદાયક સિદ્ધ થઇ શકે છે. એટલા માટે એવો પ્રયાસ કરો કે જ્યારે પણ ચહેરો ધુવો ત્યારે હંમેશા ઠંડા પાણીથી જ ધોજો. બની શકે કે શિયાળામાં માં પણ નવશેકું ગરમ પાણી જ વાપરો.
ઘણા લોકો એવું વિચારે છે કે શિયાળામાં ઠંડા પાણી થી સ્નાન કરવાથી ઠંડી લાગસે. જ્યારે આવું કઈ નથી. ઠંડા પાણી અને શરદી ને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. શરદી તેવા જ લોકોને થાય છે જેનું પેટ સાફ નથી રહેતું.
જો તમને શરીર નો દુઃખવો રહેતો હોય એટલે કે હાડકા અને માંસપેશીયો માં દર્દ હોય તો, તો તમે શરીર પર ઠંડા પાણી પછી ગરમ પાણી નાખો. આવીરીતે નહાવા થી તમારા દર્દ માં ખુબ રાહત મળશે.
Comments
Post a Comment