The morale of the citizens of Ukraine.

   Naturally, Ukraine, with the most powerful military and equipment in the world after the United States and China, will eventually conquer Ukraine, but world political critics have stated that even if Russia wins, it will be considered a loser on the inside. Russia is using its military, conventional as well as nuclear, biological, chemical weapons, high-tech weapons to carry out indiscriminate bombings on all major locations in Ukraine's small and large cities, residential areas, hospitals, heritage buildings, airports, nuclear facilities.

   On the opposite side, the President of Ukraine, the army and the civilians bravely gave birth to a country of horsemen across the country. Can be imagined.

  Ukraine also taught the citizens of the world how the citizens of the country could play their role in the days of war. Thousands of Ukrainian citizens living abroad have returned to their homeland to help directly or indirectly in the war. Similarly, the veterans also wore uniforms that were put in the closet as memories again. If such news and pictures are published in the media all over the world, then the vitality of the country, even if it is jammed, it is different to see such morale of a country like Russia.

   Civilians who were not able to attend the battlefield but contributed in their own way, took up the task of misleading the Russian ground forces. Success in disrupting bank transactions and messages. Russia has blocked its sites from accessing Ukraine's information. In Ukraine, there are long lines of men and women carrying government-supplied guns. 

    The bravery of the President of Ukraine and the words that inspire the citizens have ignited a frenzy in the country. Zelenowski has been identified as the second Churchill. He has put a message on Putin that you will see the faces of our soldiers and civilians in the dead, not the backs. It was easy for a Ukrainian housewife, farmer, cab driver, teacher, doctor, retired employee to leave the country. Neighboring countries were also sympathetic to their asylum, but only a handful of citizens have left the country. It is to be noted that even though the US and European countries provided arms to Ukraine, it was possible for Russia to grind its teeth if the soldiers and civilians operating it remained on the front lines.

   स्वाभाविक रूप से, यूक्रेन, संयुक्त राज्य अमेरिका और चीन के बाद दुनिया में सबसे शक्तिशाली सैन्य और उपकरणों के साथ, अंततः यूक्रेन को जीत लेगा, लेकिन विश्व राजनीतिक आलोचकों ने कहा है कि भले ही रूस जीतता है, इसे अंदर से हारे हुए माना जाएगा। रूस अपने सैन्य, पारंपरिक और साथ ही परमाणु, जैविक, रासायनिक हथियारों, उच्च तकनीक वाले हथियारों का उपयोग यूक्रेन के छोटे और बड़े शहरों, आवासीय क्षेत्रों, अस्पतालों, विरासत भवनों, हवाई अड्डों, परमाणु सुविधाओं के सभी प्रमुख स्थानों पर अंधाधुंध बमबारी करने के लिए कर रहा है।

   दूसरी ओर यूक्रेन के राष्ट्रपति, सेना और नागरिकों ने बहादुरी से पूरे देश में घुड़सवारों के देश को जन्म दिया, जिसकी कल्पना की जा सकती है।

   यूक्रेन ने दुनिया के नागरिकों को यह भी सिखाया कि युद्ध के दिनों में देश के नागरिक कैसे अपनी भूमिका निभा सकते हैं। विदेशों में रहने वाले हजारों यूक्रेनी नागरिक युद्ध में प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से मदद करने के लिए अपनी मातृभूमि लौट आए। इसी तरह, दिग्गजों ने भी वर्दी पहनी थी जिसे कोठरी में फिर से यादों के रूप में रखा गया था। अगर दुनिया भर के मीडिया में ऐसी खबरें और तस्वीरें छपती हैं, तो देश की जोश, भले ही जाम हो, रूस जैसे देश का ऐसा मनोबल देखना अलग है।

     नागरिक जो युद्ध के मैदान में शामिल नहीं हो पाए, लेकिन अपने तरीके से योगदान दिया, उन्होंने रूसी जमीनी ताकतों को गुमराह करने का काम किया।बैंक लेनदेन और संदेशों को बाधित करने में सफलता। रूस ने अपनी साइटों को यूक्रेन की जानकारी तक पहुंचने से रोक दिया है। यूक्रेन में, सरकार द्वारा आपूर्ति की जाने वाली बंदूकें लेकर पुरुषों और महिलाओं की लंबी कतारें हैं।

    यूक्रेन के राष्ट्रपति की बहादुरी और नागरिकों को प्रेरित करने वाले शब्दों ने देश में उन्माद को प्रज्वलित कर दिया है। ज़ेलेनोव्स्की की पहचान दूसरे चर्चिल के रूप में की गई है। उन्होंने पुतिन पर संदेश दिया है कि आप हमारे सैनिकों और नागरिकों के चेहरे मृतकों में देखेंगे, पीठ में नहीं। एक यूक्रेनी गृहिणी, किसान, कैब ड्राइवर, शिक्षक, डॉक्टर, सेवानिवृत्त कर्मचारी के लिए देश छोड़ना आसान था। पड़ोसी देश भी उनकी शरण के प्रति सहानुभूति रखते थे, लेकिन कुछ मुट्ठी भर नागरिक ही देश छोड़कर गए हैं। यह ध्यान दिया जाना चाहिए कि भले ही अमेरिका और यूरोपीय देशों ने यूक्रेन को हथियार उपलब्ध कराए हों, लेकिन रूस के लिए अपने दांत पीसना संभव था यदि इसे संचालित करने वाले सैनिक और नागरिक अग्रिम पंक्ति में रहे।

 સ્વાભાવિક રીતે વિશ્વ માં અમેરીકા અને ચીન પછી સૌથી શક્તિશાળી સૈન્ય અને સરંજામ ધરાવતું આખરે યુક્રેન પર વિજય મેળવશે, પણ વિશ્વ ના રાજકીય સમીક્ષકો એ પોતાનો અભિપ્રાય જાહેર કર્યો છે કે ભલે રશિયા ની જીત થાય પણ તે પોતે પણ અંદરખાને હારેલુ જ મનાશે. રશિયા એ સેના, પારંપરિક તેમજ પરમાણું, જૈવિક, રાસાયણિક હથિયારો, હાઇટેક શસ્ત્રો વડે યુક્રેન ના નાના મોટા શહેરોમાં રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો, હેરીટેજ મકાનો, એરપોર્ટો, અણુમથકો એમ દરેક અગત્યના સ્થાનો ઉપર  આડેધડ બોમ્બમારો કરી રહ્યું છે .

   સામે પક્ષે યુક્રેન ના પ્રમુખ, સેના અને નાગરિકો એ વીરતા થકી સમગ્ર દેશમાં દેશદાઝ ના ઘોડાપૂર ને જન્મ આપ્યો, યુક્રેન નો એક હથીયાર વિહોણો નાગરિક સામે ચાલીને રશિયા ની ટેન્ક ને અટકાવતો ઉભો રહે અને એવ તસ્વીર વાયરલ થાય તે રીતે યુક્રેન ના નાગરીકો માં કેળવાતા મિજાજ ની કલ્પના કરી શકાય. 

   દેશના નાગરિકો કઈ રીતે યુદ્ધના દિવસોમાં તેમની ભૂમિકા ભજવી શકે તે પણ યુક્રેન વિશ્વના નાગરિકોને શીખવી ગયું. વિદેશમાં રહેતા હજારો યુક્રેન નાગરિકો યુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરવા તેમના સ્વદેશ પરત આવી ગયા. તેવી જ રીતે નિવૃત્ત સૈનિકોએ પણ ફરી યાદો તરીકે કબાટમાં મૂકી દીધેલો યુનિફોર્મ પહેરી લીધો. વિશ્વભરના મીડિયામાં આવા સમાચારો અને તસવીર પ્રગટ થાય એટલે દેશનું જોમ તો જામે જ પણ રશિયા જેવા તુંડમિજાજી દેશનું આવું મનોબળ જોઈને હાંજા ગગડી જાય તે જુદું.

   જે નાગરીકો યુધ્ધ મોરચે હાજરી આપવા સક્ષમ નહોતા પણ પોતાની રીતે યોગદાન આપતા, રશિયા ના ભુમિદળ ને ગેરમાર્ગે દોરવા નું કામ ઉપાડી લીધું, પ્રમુખ ઝેલેન્સ્કી ની અપીલ થી એથીકલ હેકર્સ ને તક મળતાં મોટુ સાયબર ટેક સજ્જ બની ગયુ, રશિયા ની લશ્કરી રણનીતિ, પ્રાપ્ત નકશા, બેન્કના વ્યવહારો, સંદેશા ખોરવી નાખવામાં ખાસ્સી સફળતા મળી. યુક્રેન ની માહિતી રશિયા ના મેળવી શકે તેમ પોતાની સાઈટો લોક કરી દીધી. યુક્રેનમાં પુરુષો અને મહિલાઓની લાંબી લાઈન સરકાર દ્વારા અપાતી બંદૂક લેવા માટેની હોય છે.

   યુક્રેનના પ્રમુખની બહાદુરી અને નાગરિકોને પ્રેરણા પૂરી પાડતા વાક્યોથી દેશમાં જાણે દેશ માટે ન્યોછાવર થઈ જવાનો જુવાળ ફાટયો છે. ઝેલેન્વસ્કીને બીજા ચર્ચિલ તરીકેની ઓળખ મળી છે. તેમણે પુતિન પર મેસેજ મૂક્યો છે તમે અમારા સૈનિકો અને નાગરિકોના મૃતાવસ્થામાં પણ ચહેરા જોઈ શકશો પીઠ નહીં. યુક્રેનની ગૃહિણી, ખેડૂત, કેબ ડ્રાઈવર, શિક્ષક, તબીબ, નિવૃત્ત કર્મચારી તમામ માટે દેશ છોડી દેવો આસાન હતો. પાડોશી દેશો પણ સહાનુભૂતિ સાથે તેઓને આશ્રય આપવા તૈયાર હતા પણ દેશના જૂજ નાગરિકોએ જ દેશ છોડયો છે. યાદ રહે યુક્રેનને અમેરિકા અને યુરોપીય દેશોએ શસ્ત્રો તો આપ્યા પણ તે ચલાવનારા સૈનિકો અને નાગરિકો મોરચા પર રહ્યા તો રશિયાના દાંત ખાટા કરવાનું શક્ય બન્યું હતું. 






Comments

Popular Posts