World Sleep day.
Sleep is an important part of a person's life. If people who are mentally healthy are asked the secret of cleanliness, they will fall asleep in a regular time, that will be their answer. Today is World Sleep Day. Every person's temperament has changed due to the Corona epidemic, according to the experts of the mental health hospital. Earlier 200 to 300 people used to come for treatment. Today 200 people come daily. The lockdown has led to a change in lifestyle due to people having to stay at home. Today, 90% of people with mental disorders do not get enough sleep. Young people between the ages of 18 and 6 have started using online games and social media excessively. The common man today sleeps less than 6 hours a day, due to which he suffers from distractions, bad dreams, fear, low memory, irritability etc. Suffers from.
निन्द व्यक्ति के जीवन का एक महत्वपूर्ण हिस्सा है।यदि मानसिक रूप से स्वस्थ लोगों से स्वच्छता का रहस्य पूछा जाए, तो वे नियमित समय पर सो जाएंगे, यही उनका उत्तर होगा। आज वर्ल्ड स्लीप डे है। मानसिक स्वास्थ्य अस्पताल के विशेषज्ञों के अनुसार, कोरोना महामारी के कारण हर व्यक्ति का स्वभाव बदल गया है। पहले 200 से 300 लोग इलाज के लिए आते थे। आज 200 लोग रोज आते हैं। लॉकडाउन के कारण लोगों के घर में रहने के कारण जीवनशैली में बदलाव आया है। आज मानसिक विकारों से ग्रसित 90% लोगों को पर्याप्त नींद नहीं मिल पाती है। 18 से 6 वर्ष की आयु के युवा लोग ऑनलाइन गेम और सोशल मीडिया का अत्यधिक उपयोग करने लगे हैं।आज का आम आदमी दिन में 6 घंटे से भी कम सोता है, जिसके कारण वह ध्यान भटकाने, बुरे सपने, भय, कम याददाश्त, चिड़चिड़ापन आदि से पीड़ित होता है। पीड़ित हैं।
ઉન્ગં વ્યક્તિ ના જીવન માં મહત્વપુર્ણ ભાગ છે માનસિક રીતે સ્વસ્થ રહેતાં લોકો ને સ્વચ્છતા નું રાઝ જો પુછવામાં આવે તો એ નિયમિત સમયમર્યાદા માં સુઈ જાય છે, તે એમનો જવાબ હશે. આજે વર્લ્ડ સ્લીપડે એટલે કે ઉન્ગં દિવસ છે. કોરોના મહામારીને કારણે દરેક વ્યક્તિ નો સ્વભાવ બદલાઈ ગયો છે, માનસિક આરોગ્ય ની હોસ્પિટલ ના એક્સપર્ટ ના અભિપ્રાય મુજબ કોરોના મહામારી બાદ માનસિક આરોગ્ય ની હોસ્પિટલ ખાતે ૨૦ % કેસો વધ્યા છે. પહેલા ૩૦૦ થી ૪૦૦ લોકો સારવાર માટે આવતા હતા. આજે દૈનિક ૫૦૦ લોકો આવે છે. લોકડાઉન ને કારણે લોકોને ઘરમાં પુરાઈ રહેવું પડતું તેના કારણે લાઇફ સ્ટાઇલ માં બદલાવ આવ્યો છે. માનસિક અસ્વસ્થતા સાથે આજે ૫૦ % લોકો પુરતી ઉંઘ લય શકતા નથી. ૧૮ થી ૨૫ વયજુથ ધરાવતા યુવાનો ઓનલાઇન ગેમ્સ અને સોશિયલ મીડિયા નો વઘુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે સામાન્ય માણસ આજે ૨ કલાક ઓછું ઉન્ગે છે, જેને કારણે કામકાજ ઉપર ધ્યાન, ખરાબ સ્વપ્ન, ડર, ઓછી યાદ શક્તિ, ચીડીયાપણુ વગેરે નો ભોગ બને છે, સમસ્યા થી પીડાય છે.
Comments
Post a Comment